આધ્યાત્મિકતા આસ્થા ના ફાયદા : adhyatmikta astha thi thata fayda
આધ્યાત્મિકતા આસ્થા થી શું લાભ થાય ?
વિશ્વ ભરમાં કોઈ પણ દેશ માં વસતાં લોકો મોટે ભાગે આધ્યાત્મિક ભાવના ધરાવતા હોય છે.તેઓ પોત પોતાના ધર્મો પ્રમાણે આસ્થા ધરાવતા હોય છે. બહુ જૂજ લોકો જ નાસ્તિક હોય છે.
આધ્યાત્મિકતા થી શુ ફાયદા થાય ?
આધ્યાત્મિક ભાવના આસ્થા ભરાવતાં લોકો ને ઘણાં બધા ફાયદા થાય છે જેમ કે.
1
આધ્યાત્મિકતા ધરાવતા લોકો ની માનસિક શાંતિ સારી હોય છે.
2
મુશ્કેલી નાં સમયે તેઓની આધ્યાત્મિક ભાવના તેઓને મુશ્કેલ પરિસ્થિતિ નો સારી રીતે સામનો કરવા માં મદદરૂપ થાય છે
3
આધ્યાત્મિક ભાવના ધરાવતા લોકો ખોટું ,હીન,અધમ કૃત્ય કામ કરતાં ખચકાટ અનુભવે છે તેથી સરવાળે સુખી થાય છે
4
તેઓ કોઈ પણ બાબતમાં જતું કરવાની ભાવના ધરાવતાં હોય છે તેથી ખોટા કજિયા કંકાસ કે મારપીટ થી દુર રહે છે તેને કારણે ઉદભવતી બિન જરૂરી પરિસ્થિતિ નો સામનો નથી કરવો પડતો.
5
પોતાનાં પુરૂસાર્થ અને ભાગ્ય પ્રમાણે પ્રમાણે થતી આર્થિક આવક માં જ સંતોષ માને છે તેથી સુખી હોય છે.
6
ઓછી આવકમાં પણ કરકસર કરી ગુજરાન ચલાવે છે ને સંતોષ માને છે.
7
તેઓ સમાજ નાં નીતિ નિયમોનું પાલન કરતાં હોય છે તેથી સમાજ,દેશ માટે પણ તેઓ ઉપયોગી થાય છે.
ઉપર દર્શવ્યા સિવાયનાં ઘણાં બધા ફાયદાઓ આધ્યાત્મિકતા ધરાવતા લોકોને થતાં હોય છે. તેથી આપણે પણ આધ્યાત્મિક થઈએ અને સુખી થઈએ.
આપણે આધ્યાત્મિકતા આસ્થા ધરાવતા લોકોને કેટ કેટલા ફાયદા થાય છે તે અંગે Jankari મેળવી.આવી અન્ય Gujarati Jankari માટે અમારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત લેવા વિનંતી.
ધન્યવાદ
મારે અહીં એક એવી જગ્યા કંઈ રીતે મળી શકે , જેમાં હું કલ્યાણના શુભ વિચારો મૂકી શકું....
જવાબ આપોકાઢી નાખોBlog વાંચી ટિપ્પણી કરવા બદલ ખુબ ખુબ આભાર. ઘણા સમયથી બ્લોગ ની મુલાકાત લીધી નહોતી તેથી જવાબ માં વિલંબ થયો છે તે બદલ દિલગીર છું
કાઢી નાખોઆપ કલ્યાણ નાં સુવિચારો માટે મારી જેમ ફ્રી માં Blogger પર ગુજરાતી બ્લોગ બનાવી શકો છો. જો બ્લોગ બનાવવા માટે સહાયતા ની જરૂર હોય તો અવશ્ય જણાવશો.
આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર