Disclaimer
Disclaimers
AapniJankari.blogspot દ્વારા સત્ય ઘટના, Account કેમ બનાવવા, SEO સ્ટિંગ, Blog ટિપ્સ, યોગ, હેલ્થ ટિપ્સ,આધ્યાત્મિક પ્રેરણાદાયક લેખો જેવી ઇત્યાદિ જાણકારી share કરવામાં આવે છે.
આ આર્ટિકલ્સ મારફત જે જાણકારી આપવામાં આવે છે તેની ચોકસાઈ ની અમે કોઈ ખાતરી આપી શકતા નથી. આપે આપની વિવેક બુદ્ધિ થી તેનો ઉપયોગ આપના જોખમે કરવાનો છે તે માટે અમને જવાબદાર ગણાવી શકશો નહિ.
આ બ્લોગ સાઈટ પર આપવામાં આવેલ જાણકારી થી અમે આર્થિક ઉપાર્જન કરતા નથી.
અમે હાલ કોઈ વિજ્ઞાપન કંપની ને વિજ્ઞાપન, જાહેરાતો, affiliate લિંક પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી .આ બ્લોગ વેબસાઇટ blogger sub domain ધરાવે છે તેથી વિજ્ઞાપન, affeliat લિંક અંગે તેઓની Turm and Condition લાગુ પડે છે. તેમ છતાં જો કોઈ વિજ્ઞાપન કે અફેલીટ લિંક કે વેબસાઇટ પ્રદર્શિત થાય તેના પર આપ ક્લિક કરો તો તે આપના જોખમે કરો છો તે માટે અમને જવાબદાર ગણાવી શકશો નહીં.
અહીંયા અમે આર્ટિકલ્સ સામગ્રી share કરીયે છીએ જેમાં લોકો સ્વેચ્છાએ કોમેન્ટ કે email કરે તો તેઓ નાં નામ,ઈમેલ કોઈ અન્ય પાર્ટી સાથે અમે share કરતા નથી .
આ બ્લોગ વેબસાઈટ નાં આર્ટિકલ્સ અમારી મૌલિક લેખનકલા થી લખેલ છે તેથી તેના પર publish થયેલ કોઈ પણ સામગ્રી ની copy કરી શકશો નહીં. તેમ કરવાથી આપે Google ની publish Copyright policy નો ભંગ કર્યો ગણાશે અને તે અંગેની જવાબદારી આપની રહેશે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો