વજ્રાસન ક્યારે કરવું જોઈએ ? :Vajrasan na fayda

 વજ્રાસન ક્યારે અને કેમ કરવું જોઇએ?

ભારત નાં ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં માનવજાતે કેવું જીવન જીવવું જોઈએ તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. તેમાં અષ્ટાંગ યોગ અને naturopathy તમામ બાબતો સમાવિષ્ટ કરેલ છે .આપણી ઋષિ પરંપરા પ્રમાણે આચરણ કરીયે તો 100 વર્ષ જીવન પર્યન્ત તંદુરસ્ત જીવન જીવી શકીયે.

અષ્ટાંગ યોગ અને પતંજલિ ઋષિએ સૂચવેલ ઘણાં બધાં યોગાસનો થી આપણે સ્વસ્થ્ય જીવન જીવી શકીયે.તેમાંનું એક છે વજ્રાસન.

વજ્રાસન કરવાથી શરીર વજ્ર જેવું મજબૂત થાય તેથી તેને વજ્રાસન કહેવાય છે.

વજ્રાસન કરવાનો સૌથી સારો સમય ભોજન બાદ સૂચવેલ છે. ભોજન ગ્રહણ કર્યા બાદ આપે15 - 20 મિનિટ સુધી વજ્રાસન માં બેસવાનું છે. આમ કરવાથી આપે લીધેલ ભોજન સારી રીતે પચી જાય છે અને શરીરમાં અવશોષિત થઈ રક્ત,માણસ,અસ્થિ,શક્તિ પેદા કરવામાં સહાય ભૂત થાય છે.આમ વજ્રાસન થી ઘણાં બધાં ફાયદા થાય છે.

આપ પણ જરૂર ભોજન બાદ વજ્રાસન કરી તંદુરસ્ત જીવન જવજો.

આશા રાખું છું કે આ Jankari આપનેઉપયોગી થશે અને આપ પણ વજ્રાસન નું મહાત્મ્ય સમજી ગયા હશો.આવી અન્ય Gujarati Jankari માટે મારા બ્લોગ Aapni Jankari ની મુલાકાત લેવા વિનંતી.

ધન્યવાદ


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma