સૂર્યાસ્ત વખતે સૂર્ય એકદમ કેમ ઢળતો હોય તેમ લાગે છે ? Why sun set looking like quickly ?

સૂર્યાસ્ત વખતે સાંજે સૂર્ય એકદમ કેમ ઢળતો દેખાય છે ?

Why Sunset looking quickly at Sunset point ?

 સૂર્યાસ્ત સમયે સૂર્ય એકદમ ઢળી જાય છે તે માન્યતા સાચી છે 

આપણે સવાર સાંજ સૂર્ય પ્રકાશ ઝાંખો હોવાથી સૂર્ય સામે જોઈ શકીએ છીએ. જોકે સૂર્ય સામે તેનાં માટે નાં ખગોળીકચશ્માં પહેર્યા સિવાય જોવું આંખો માટે નુકસાનકારક છે. પણ માનવજાત પરંપરાગત સવાર સાંજ સૂર્ય દર્શન કરતી આવી છે.

🌄

    સુર્ય ચંદ્ર ને ભારતમાં દેવ નો દરજ્જો આપવામાં આવ્યો છે.આમેય સુર્ય જીવસૃષ્ટિ નો પાલનહાર છે. સૂર્ય છે તો માનવજીવન, તમામ જીવસૃષ્ટિ, વનસ્પતી,પશુ પંખી, જળચર પ્રાણીઓ, ભૂચર પ્રાણીઓ,ખેચર નભચર એટલે કે આકાશમાં વિહરતા પંખીઓ, પક્ષીઓ નુ જીવનચક્ર સંભવ છે. સૂર્ય પ્રકાશ વિના તે શક્ય નથી. આમ જોઇએ તો સૂર્ય છે તો નવગ્રહ ને આપણી પૃથ્વી ધરતી માતા છે. આ બધાં સૂર્ય માળા નાં ગ્રહો છે. તે તમામ સૂર્ય ને પ્રદક્ષિણા કરે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે તે તમામ પોતાની ભ્રમણકક્ષા માં નિર્ધારિત ભ્રમણ કક્ષા માં સંતુલન જાળવી શકે છે.તેથી સૂર્ય આપણા જીવન નો આધાર છે. તેથીજ આપણે સૂર્ય ને જાગતા દેવ તરિકે પૂજીએ છીએ.

Read also,,,,,

ચંદ્ર ને સૌ ચાંદા મામા કેમ કહે છે?

સુર્યાસ્ત વખતે સાંજે આપણ ને એવું લાગે કે સૂર્ય એકદમ ઢળી રહ્યો છે,સાંજ જલ્દી થઈ આગળ વધી રહી છે.આબુ નાં sunset પોઈન્ટ ઉપરથી આપણે જોઈએ તો એવું દ્રશ્ય દેખાય કે જાણે સૂર્ય પૃથ્વીની પેલે પાર એકદમ સ્પીડથી ચાલ્યો જાય છે.

 શું હકીકત માં આવું હોય છે ? નાં હકીકતમાં આવું હોતું નથી .સૂર્ય તો પોતાની જગ્યાએ સ્થિર છે. આપણી પૃથ્વી સૂર્ય ની આજુબાજુ નિર્ધારિત ભ્રમણ કક્ષા માં ભ્રમણ કરે છે.સૂર્યાસ્ત સમયે આપણે સૂર્ય ઝાંખો હોવાથી પૃથ્વીની ગતિ નો અહેસાસ કરી શકીએ છીએ એટલે આપણ ને એમ લાગે કે સૂર્ય એકદમ ગતિ થી આથમી રહ્યો છે.

આશા રાખું છું કે આ માહિતી આપને ગમી હશે. આવી અન્ય Gujarati Jankari માટે આપ મારા Gujarati બ્લોગ Aapni Jankari Blog ની મુલાકાત લેવા વિનંતી.

ધન્યવાદ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma