પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ: pani piva mate upyogi tips

 આપણે કેવું અને કેટલું પાણી પીવું જોઈએ

પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ

નમસ્કાર,

પાણી માનવ જીવન અને સજીવ સૃષ્ટિ માટે જીવનદાતા અનિવાર્ય કુદરતી સ્ત્રોત છે.એટલે તો કહેવાય છે "જળ એજ જીવન છે"

ધરતી માતાની ગોદમાં પથરાયેલી હરિયાળી, રંગબેરંગી ફૂલો ની સુંદરતા અને મહેક બધુંજ પાણી ને આભારી છે.

આપણે તંદુરસ્તી માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવા થી ઘણાં બધા રોગો થી બચી શકાય છે.

પાણી પીવા માટે ની ટિપ્સ

  1. પીવાનું પાણી શુદ્ધ હોવું જોઈએ
  2. તેમાં પૂરતા પ્રમાણમાં માનવ શરીર માટે જરૂરી Meanrals ખનીજો નું પ્રમાણ હોવું જોઈએ
  3. જો આપ RO નું પાણી પીતા હો તો યોગ્ય TDS જળવાવા જોઈએ
  4. સવાર માં ઉઠી વાસી મોઢે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ
  5. તળાવ સરોવર નું કે નળ માં આવતું પાણી પીતા હો તો શુધ્ધતા ની ખાતરી કરી અથવા શુદ્ધ કરી પીવું જોઈએ.
  6. ભોજન પછી પાણી પીવા નો આયુર્વેદ માં નિષેધ છે.
  7. Urinary Track, મેં વધારે પ્રમાણમાં પાણી પીવાથી રાહત થાય છે
  8. ઉનાળામાં ફ્રીજ નાં પાણી ને બદલે માટી ના ગોળા નું ઠંડુ પાણી પીવું જોઈએ
  9. અપૂરતું પાણી પીવાથી કબજિયાત અને યુરિન ની તકલીફ થઈ શકે છે
  10. અપૂરતું પાણી પીવાથી શરીરમાં dihydration પાણી ની ઉણપ થાય છે
  11. પાણી પીવાના ઉપયોગમાં લીધા પહેલાં શુદ્ધ કરવું અતિ આવશ્યક છે
      મિત્રો આપણે અહીંયા પાણી પીવા માટે ની તંદુરસ્તી માટે જરૂરી ટિપ્સ ની માહિતી મેળવી. આશા રાખું છું કે આપનેતે ઉપયોગી સાબિત થશે.
હું અહીંયા Aapni Jankari Blog મારફત Jankari Gujarati Ma share કરું છું. કોઈ પણ Jankari માટે આપ કોમેન્ટ કરી શકો છો

આભાર

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma