આસાનીથી ફ્રી બ્લોગ બનાવો : Free Blogger Blog banavo: Jankari Gujarati Ma

Blogger માં ફ્રી blog બનાવો

આસાનીથી Free બ્લોગ કેવી રીતે બનાવશો


નમસ્તે મિત્રો

મારાં બ્લોગ Aapni Jankari Blog માં આપનું સ્વાગત છે.આપણે Gujarati ભાષાના વધારેમાં વધારે યુવાન Blog બનાવે તે માટે હું પ્રયત્નો કરું છું. અને મારા બ્લોગ પર Jankari Gujarati Ma શેર કરું છું. તો આજ તમે પણ તમારો પોતાનો blog મફત માં બનાવો અને Gujarati Blog Ma તમારો ફાળો આપી પ્રચાર કરો.

              શું મિત્રો તમને ખબર છે આપણે આપણો પોતાનો Blog એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવી શકાય છે. આપણે રહ્યા ગુજરાતી જ્યાં બિન જરૂરી ખર્ચ થાય ત્યાં હજાર વાર વિચાર કરીએ. પરંતુ Blog સાવ મફતમાં બનાવી શકાય છે અને તે પણ ચપટી વગાડતાં આસાનીથી બનાવી શકાય છે. Blogger અને wordpress પર આપણે ફ્રી Blog account બનાવી શકીએ છીએ, create કરી શકીયે છીએ. તો ચાલો તમને Blogger પર ફ્રી Ma Blog કેવી રીતે બનાવવો તેની આસાન સરળ Jankari Gujarati Ma સ્ટેપ બાય સ્ટેપ આપું છું.તો તૈયાર થઈ જાવ ફ્રી બ્લોગ બનાવવા માટે.

Step 1
Google Search ખોલી Blogger.com લખો

Step 2
Blogger. com પર ક્લિક કરો

Step 3
હવે blogger નું home Page  ખુલશે તેમાં 
 create your Blog પર કલિક કરો

Step 4
નવું પેજ ખુલે તેમાં
sign in with Email પર ક્લિક કરો

મારાનીચે લિન્કમાં આપેલ બ્લોગ પણ વાંચો ઉપયોગી થશે







Step 5
નવું પેજ ખુલે તેમાં તમારું  ગૂગલ નું email એડ્રેસ લખો.અને next પર કલિક કરો

Step 6
નવું પેજ ખુલે તેમાં તમારો password લખો

Step 7
નવું પેજ ખુલે તેમાં તમારું ડિસ્પ્લે name લખો
જે તમારા blog નું Title હશે અને બ્લોગ ની ઉપર દેખાશે.

Step  8
 Next પર કલિક કરતાં નવું પેઝ ખુલે તેમાં હવે તમારે તમારા blog નું URL એટલે કે blog એડ્રેસ પસંદ કરી લખવા નું છે. અહીં વિચારી ને જેમ બને તેમ ટૂંકું નામ પસંદ કરવું.

----------    .blogspot. com

ઉપર જ્યાં ખલી જગ્યા બતાવી છે ત્યાં Blog નું નામ લખો

Step 9
 
જે નવું પેઝ ખુલે તેમાં તમે પહેલાં જે display નામ લખ્યું હતું તે લખી confirm કરો અને અંત માં finish પર કલિક કરો.

અભિનંદન
        Finish પર કલિક કરતાં જ તમારો પોતાનો Free blog બની ગયો છે. અને તમે હવે Blogger Blog નાં Home પેઝ પર આવી ગયાં છો. હવે તમે new post પર કલિક કરી તમારો પોતાનો બ્લોગ લખી પછી publish. નાં arrow પર કલિક કરી publish કરો .
     મિત્રો અહીં તમને આસાની થી Blogger Ma Free Blog  બનાવો ની Jankari Gujarari Ma આપી આશા છે કે તમે blog બનાવી લીધો હશે. તેમ છતાં પણ કોઈ જરૂરીયાત હોય તો આપ મને comment કરી શકો છો હું મારાથી બનતી તમામ મદદરૂપ થવાની કોશિશ કરીશ.હું Aapni Jankari Blog દ્વારા blogging, seo, story જેવા વિષયો પર Gujarati Ma Jankari શેર કરું છું. તે અંગે પણ આપ મારૂં માર્ગદર્શન લઈ શકો છો.

ધન્યવાદ    આવજો






ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma