પોસ્ટ્સ

2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાયરલ ઇન્ફેક્શન થી કેવી રીતે બચી શકાય : Vairal infection thi kevi rite bachi sakay

વાઇરલ ઇન્ફેક્શન કેમ ફેલાય છે Vairal infection સમયે શું કાળજી રાખવી  નમસ્કાર મિત્રો    આપણા ભારત દેશમાં મુખ્ય ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. જ્યારે જ્યારે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ નો પ્રારભ થાય છે ત્યારે બે ઋતુ નો સાંધો હોય ત્યારે વાયરલ ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. વાયરલ infection ને મોટે ભાગે શરદી સળેખમ ઉધરસ અને તાવ ને viral infection તરિકે ઓળખવામાં આવે છે.  Viral ઇન્ફેક્શન શાના થી થાય છે  બે ઋતુ નો સાંધો એટલે કે ઍક ઋતુ બદલાય અને બીજી ઋતુ શરૂ થાય ત્યારે, પ્રદૂષિત વાતાવરણ polution , બંધિયાર વાતાવરણમાં વધુ પડતાં માણસો સાથે રહેવાથી ફેલાય શકે છે. વાયરલ infection કેવી રીતે ફેલાય છે    વાયરલ ઇન્ફેક્શન ઍક માણસ થી બીજાને હવા મારફત અને એકબીજા ની સાથે બધિયાર સ્થળે રહેવાથી ફેલાય છે તેથી તેને વાયરલ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. Viral ઇન્ફેક્શન નાં લક્ષણો  વાયરલ infection લાગુ પડે ત્યારે માણસ ને પેશન્ટ રોગી ને શરદી, સળેખમ ઉધરસ, નાક બંધ થઇ જવું, માથું દુખવું, તાવ કળતર, નાકમાંથી પાણી વહેવું, છીકો આવવી, બેચેની અનુભવવી, ભૂખ મરી જવી, સ્વાદ નો અભાવ લા...

સૂર્યાસ્ત વખતે સૂર્ય એકદમ કેમ ઢળતો હોય તેમ લાગે છે ? Why sun set looking like quickly ?

સૂર્યાસ્ત વખતે સાંજે સૂર્ય એકદમ કેમ ઢળતો દેખાય છે ? Why Sunset looking quickly at Sunset point ?  સૂર્યાસ્ત સમયે સૂર્ય એકદમ ઢળી જાય છે તે માન્યતા સાચી છે  આપણે સવાર સાંજ સૂર્ય પ્રકાશ ઝાંખો હોવાથી સૂર્ય સામે જોઈ શકીએ છીએ. જોકે સૂર્ય સામે તેનાં માટે નાં ખગોળીકચશ્માં પહેર્યા સિવાય જોવું આંખો માટે નુકસાનકારક છે. પણ માનવજાત પરંપરાગત સવાર સાંજ સૂર્ય દર્શન કરતી આવી છે. 🌄     સુર્ય ચંદ્ર ને ભારતમાં દેવ નો દરજ્જો આપવામાં આવ્યો છે.આમેય સુર્ય જીવસૃષ્ટિ નો પાલનહાર છે. સૂર્ય છે તો માનવજીવન, તમામ જીવસૃષ્ટિ, વનસ્પતી,પશુ પંખી, જળચર પ્રાણીઓ, ભૂચર પ્રાણીઓ,ખેચર નભચર એટલે કે આકાશમાં વિહરતા પંખીઓ, પક્ષીઓ નુ જીવનચક્ર સંભવ છે. સૂર્ય પ્રકાશ વિના તે શક્ય નથી. આમ જોઇએ તો સૂર્ય છે તો નવગ્રહ ને આપણી પૃથ્વી ધરતી માતા છે. આ બધાં સૂર્ય માળા નાં ગ્રહો છે. તે તમામ સૂર્ય ને પ્રદક્ષિણા કરે છે. સૂર્યના ગુરુત્વાકર્ષણ બળ ને લીધે તે તમામ પોતાની ભ્રમણકક્ષા માં નિર્ધારિત ભ્રમણ કક્ષા માં સંતુલન જાળવી શકે છે.તેથી સૂર્ય આપણા જીવન નો આધાર છે. તેથીજ આપણે સૂર્ય ને જાગતા દેવ તરિકે પૂજીએ છીએ. Read also,,,,, ચંદ્ર ...

નિરોગી જીવન માટે કેટલી ઊંઘ લેવી અને ક્યારે લેવી જોઈએ ? : Tandurasti mate ketli ungh jruri

 આપણે દરોજ કેટલી કલાક ઊંઘ લેવી જોઈએ ? ઊંઘ નીંદર નાં ફાયદા શું છે ? અપૂરતી ઊંઘને કારણે આરોગ્ય પર કેવી અસર થાય છે  નમસ્કાર મિત્રો, Aapni Jankari Blog પર આપનું સ્વાગત છે. આજે આપણે શરીરની તંદુરસ્તી માટે જરૂરી ઊંઘ વિશે Jankari મેળવશું. આપણા ઋષિ મુનિયોએ હજારો વર્ષ પહેલાં મનુષ્ય 100 વર્ષ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે આયુર્વેદ ની રચનાં કરેલ છે. આપણે શું ખાવું,કેટલું ખાવું,ક્યારે ખાવું,તેમજ કેટલી ઊંઘ લેવી,ક્યારે લેવી અને કેવી રીતે લેવી તે વિશે Jankari આપેલ છે. તન મન ની તંદુરસ્તી માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ તે પણ જણાવેલ છે        આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે આપણા શરિર માટે 1-- યામ 2-- પ્રાણાયામ 3-- ઉદ્યમ  4-- ઉપાર્જન  5-- આરામ  નું સંતુલન માનવ જીવન માં જરૂરી છે     આજનાં આધુનિક યુગમાં માણસ અનેકવિધ સમસ્યા થી ઘેરાયેલો રહે છે તેથી depression નો શિકાર બને છે. આની સીધી અસર તેની ઊંઘ પર પડે છે. અપૂરતી ઊંઘને કારણે Health પર તેની વિપરીત અસર જોવા મળે છે. માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે. તે અસહિષ્ણુ બનતો જાય છે. વાત વાત માં ગુસ્સે થઇ જાય ...