પોસ્ટ્સ

2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચંદ્ર પર રેંટિયો

છબી
   ચંદ્ર પર રેંટિયો  ખરેખર છે  રેંટિયો કાંતતા ડોશી માં ચંદ્ર પર છે તે માન્યતા સાચી છે    આપણો ભારત દેશ માન્યતાઓ નો દેશ છે. આપણી ઘણી બધી માન્યતાઓ માંથી આધુનિક શોધો થયેલી છે અને તે સાચી માલૂમ પડી છે. એવીજ ઍક માન્યતા વિશે આપણે  Jankari મેળવશું તે માન્યતા છે--   ચંદ્ર પર ડોશી રેંટિયો કાંતે છે  ચંદ્ર આપણો પાડોશી છે. તે પૃથ્વી નો ઉપગ્રહ છે. ઉપગ્રહ એટલે પૃથ્વી નાં ગરૂત્વાકર્ષણ ને લીધે તેની ફરતે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે તે. જેમ પૃથ્વી ને બે ભ્રમણ કક્ષા છે,એ તે તેની ધરી પર ફરે. પૃથ્વી 24 કલાક માં એક ભ્રમણ આંટો ફરે છે જેના થી રાત અને દિવસ થાય છે. બીજી ભ્રમણ કક્ષા તે સૂર્ય ની પ્રદક્ષિણા છે તે.પૃથ્વી 365 દિવસ માં સૂર્ય ની ફરતે એક પ્રદક્ષિણા પુરી કરે છે જેને એક વર્ષ તરીકે ઓળખવામાંઆવે છે.પૃથ્વી ની સાથે સાથે ચંદ્ર પણ હોય તે સ્વાભાવિક છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર જોતાં તેમાં એક ડોશી માં રેંટિયો કાંતતા દેખાય છે.પુર્વજો પાસે થી પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે ચાંદા ઉપર ડોશી રેંટિયો કાંતે છે. શું આ માન્યતા સાચી છે ? નાં આ માન્યતા  તદ્દન ખોટી છે.ચંદ્ર ઉપરની મોટી મોટ...

સત્ય ઘટના : કર્મ એજ ધર્મ -Satya Ghatna Karm Ej Dharm

છબી
મારુ જીવન એજ મારો સંદેશ : ગાંડુબાપા ગાંડુબાપા નું જીવન ચરિત્ર, Biography  કર્મ એજ ધર્મ સત્ય ઘટના             પિતૃ દેવો ભવ:ગાંડુબાપા        ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા .                        માતૃ દેવો ભવ : દિવાળી માં         આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પ્રપિતા મહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.           ગાંડુબાપા ના બાળપણ નો ...