પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગામડાં માં સવાર : Gamda ma savar : Jankari Gujarati Ma

છબી
ગામડાં માં સવાર કેવી હોય ? Gamda ma savar, Morning in Village હું અહીંયા મારા blog Aapni Jankari Blog દ્વારા Jankari Gujarati Ma શેર કરું છું. ગુજરાત માં blog નો વ્યાપ વધુ થાય તે માટે પ્રયાસ કરું છું. મારા પિતાજી એ તેઓની કિશોરાવસ્થામાં એટલે કે 1977 થી  1982  ના પાંચ વર્ષ ના ગાળા માં જે કાવ્ય રચના કરેલ છે તે આજે હું Aapni Jankari Blog ના માધ્યમ થી share કરી રહ્યો છું. તો ચાલો  પપ્પા ની કાવ્ય રચનાઓ જોઈએ તેમના પોતાના જ શબ્દોમાં.    " મને નાનપણથી સાહિત્યમાં રસ છે. મેં પણ થોડી કાવ્ય રચના કરેલ છે. જે નીચે મુજબ છે.     મેં મારી પ્રથમ કાવ્ય રચના જ્યારે હું ધોરણ10 SSC માં અભ્યાસ કરતો હતો ત્યારે1976-77 માં  લખેલ.ત્યારે ગુજરાત નાં ગામડાઓમાં લાઈટ હજું પહોંચી નહોતી. અમે બધા મિત્રો રાત્રે ફાનસ નાં અજવાળે વાંચતા. મને રાત્રે મોડે સુધી વાંચવા કરતાં વહેલી સવારે વાંચવાનું વધારે પસંદ હતું.તેનું કારણ એ હતું કે વહેલી સવારે વાતાવરણ શાંત હોય.આપણે તરો તાજા અને સ્ફૂર્તિથી ભરેલા હોઈ.વાતાવરણ જ આપણને કાંઈક નવું કરવાની પ્રેરણા આપે. કલ્પના નાં ઘોડા ને જાણે કે પાંખો ફૂટે. તમે જે...

Spiritual quote: सरस्वति वंदना -Saraswati Vandana Prarthana Kevi Rite Karvi

Hindi में blog कैसे लिखे        आज कल hindi में blog लिख़ने कि शुरुआत हो चुकी है। कई लोग अपने ब्लॉग hindi में publish कर रहे है जो भारत की महत्ता बता रहा है। तो चलो हम सभी भी hindi और अपनी मातृभाषा में blog लिखे ।        हालांकि google adsense मे आपका blog monitize कराना है तो भारतीय indic language में सिर्फ hindi और दो तीन दुसरी भाषा ही aprove होती है।में gujarati भाषा में blog लिखना चाहता हूं पर gujarati language adsense suport नहीं करता है।आप Gujarati में blogging कर सकते है पर monitize नहीं कर सकते।मैने इसीलिए hindi में blog लिख़ने का तय किया।तो चले भारतीय परंपरा अनुसार हम विद्या की देवी सरस्वति कि वंदना करलें।       "या कुन्देन्दु तुषार हार धवला,        या शुभ्र वस्त्रा वृता                या विणा वर दंडित मंडित सुरकला,                 या स्वेत पद्मासना,                  या ब्रह्...

સત્ય ઘટના:વિજળી વેરણ થઈ -Satya Ghatna Vijli Veran Thai

છબી
જબ બા : ખેડૂત ની દિકરી ની કરૂણ કહાણી                      જબ બા ગુજરાત રાજ્ય માં કચ્છના નાના રણ પાસે આવેલ નાનકડા ગામ નવા Ghantila માં એક મધ્યમ વર્ગ ના ખેડૂત પ્રભુ બાપા રહેતા હતા. જેઓને ગામ લોકો લાડથી ગાંડુબાપા નાં નામથી ઓળખતા હતા અને તેઓના ધર્મ પત્નિ દિવાળી બા ને લાડ થી દિવાળી માં તરીકે માનથી બોલાવતા.         આમ તો ગાંડુબાપા નું ખોરડુ તેઓની ત્રણ પેઢી થી ઞામમાં આદર ભાવથી જાણીતું છે.ગાંડુબાપા ના પિતાજી ચતુરબાપા અને પિતામહ જસમત બાપા. જસમત બાપા ના સમયે ભારત દેશમાં રાજાશાહી હતી, ગામમાં જસમત બાપા ગામના પંચ માં સૌથી મોભી હતાં અને ગામમાં તેઓની સારી નામનાં હતી, ગામલોકો તેઓનું માન જાળવતા. ત્યારે Nava Ghantila ગામ જસમત પટેલ નું Ghantila તરીકે ઓળખવામાં આવતું હતું.     ગાંડુબાપા ને સંતાનોમાં સૌથી મોટી દિકરી હતી જેનું નામ જબુબેન હતું.જબુબેન નો જન્મ આશરે 1950 ની સાલમાં થયો હતો. ગામમાં બાપાનું ખોરડુ પેઢીઓ થી માણસાઈ અને સન્માન ની દ્રષ્ટિએ મોખરે.ગામ લોકો કહેતાં કે ગાંડુબાપા નાં ઘરનું માથું મોટું છે. માથું...

શ્રી ગજાનન ગણેશજીની આરાધના - Gajanan Ganesh ni Puja Archna

છબી
વિઘ્ન વિનાયક શ્રી ગણપતિ      ગણપતિ વંદના :  " દુન્દાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ  પ્રથમ પહેલાં સમરીયે ગૌરી પુત્ર ગણેશ." "નંદ ગિરિજાનંદ ની પ્રથમ લાગુ પાય, સરસ્વતિ માં દિલે વસો પૂર્ણ કરીને કૃપાય."            ગુજરાતમાં મંગલ કાર્ય નો પ્રારંભ શ્રી ગજાનન ગણપતિ ની આરાધના કરી શરૂ કરવામાં આવેશે.             ધાર્મિક પ્રસંગ કે કાર્યક્રમ હોય, સામાજિક કે આપણો પોતાનો શુભ પ્રસંગ હોય ત્યારે શ્રી ગજાનન ગણનાયક ગણપતિ નિ પૂજા થી જ શુભ શરૂઆત કરવામાં આવે છે.          લગ્ન નું આયોજન હોય કે દીકરી દીકરા ની સગાય નો શુભ અવસર હોય ત્યારે ઉમા મહેશ્વર પુત્ર શ્રી ગણેશ ની પૂજા અર્ચના સૌ પ્રથમ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે પ્રથમ ગણપતિ સ્થાપન કરવામાં આવેશે જેમાં એક શુશોભીત લાકડાનાં બાજઠ પર પાંચ અનાજ નાં સાથિયા બનાવવામાં આવેશે, ચોખા મગ અને કઠોળ ની પાંચ ઢગલી કરવામાં આવે છે. તેના ઊપર લાકડા ના શ્રી ગણપતિ ની નાની મૂર્તિ પધરાવવામાં આવે છે.       ગણેશજી ની મૂર્તિ ની સ્થાપના પહેલાં ...