પોસ્ટ્સ

ઑક્ટોબર, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચંદ્ર પર રેંટિયો

છબી
   ચંદ્ર પર રેંટિયો  ખરેખર છે  રેંટિયો કાંતતા ડોશી માં ચંદ્ર પર છે તે માન્યતા સાચી છે    આપણો ભારત દેશ માન્યતાઓ નો દેશ છે. આપણી ઘણી બધી માન્યતાઓ માંથી આધુનિક શોધો થયેલી છે અને તે સાચી માલૂમ પડી છે. એવીજ ઍક માન્યતા વિશે આપણે  Jankari મેળવશું તે માન્યતા છે--   ચંદ્ર પર ડોશી રેંટિયો કાંતે છે  ચંદ્ર આપણો પાડોશી છે. તે પૃથ્વી નો ઉપગ્રહ છે. ઉપગ્રહ એટલે પૃથ્વી નાં ગરૂત્વાકર્ષણ ને લીધે તેની ફરતે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે તે. જેમ પૃથ્વી ને બે ભ્રમણ કક્ષા છે,એ તે તેની ધરી પર ફરે. પૃથ્વી 24 કલાક માં એક ભ્રમણ આંટો ફરે છે જેના થી રાત અને દિવસ થાય છે. બીજી ભ્રમણ કક્ષા તે સૂર્ય ની પ્રદક્ષિણા છે તે.પૃથ્વી 365 દિવસ માં સૂર્ય ની ફરતે એક પ્રદક્ષિણા પુરી કરે છે જેને એક વર્ષ તરીકે ઓળખવામાંઆવે છે.પૃથ્વી ની સાથે સાથે ચંદ્ર પણ હોય તે સ્વાભાવિક છે. પૃથ્વી ઉપરથી ચંદ્ર જોતાં તેમાં એક ડોશી માં રેંટિયો કાંતતા દેખાય છે.પુર્વજો પાસે થી પણ આપણે સાંભળતા આવ્યા છીએ કે ચાંદા ઉપર ડોશી રેંટિયો કાંતે છે. શું આ માન્યતા સાચી છે ? નાં આ માન્યતા  તદ્દન ખોટી છે.ચંદ્ર ઉપરની મોટી મોટ...