પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હાય મચ્છુ : Hay Machhu

છબી
 હાય મચ્છુ  મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો ત્યારનું વર્ણન મોરબી,ગુજરાત માં આવેલ મચ્છુ ડેમ 1979 80 માં તૂટ્યો હતો અને  મોરબી અને નીચાણવાળા ગામોના હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને જાનમાલની ભારે ખાના ખરાબી થઈ હતી.  મોરબી મચ્છુ ડેમ તૂટ્યો ત્યારે મારા પિતાજી એ રચેલ કાવ્ય ,,,હાય મચ્છુ ,,,  હું અત્યારે મારા બ્લૉગ મારફતે share કરી રહ્યો છું. " હાય મચ્છુ "   કાવ્ય  ની ફોટો કોપી આશા રાખું છું કે આપને કાવ્ય રચના પસંદ પડી હશે. હું Aapni Jankari Blog મારફતે Blogging,SEO setting,kavita,True Story,Jankari, Culture  જેવા વિષયોમાં Jankari Gujarati Ma  શેર કરું છું, ધન્યવાદ

પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ: pani piva mate upyogi tips

 આપણે કેવું અને કેટલું પાણી પીવું જોઈએ પાણી પીવા માટે ઉપયોગી ટિપ્સ નમસ્કાર, પાણી માનવ જીવન અને સજીવ સૃષ્ટિ માટે જીવનદાતા અનિવાર્ય કુદરતી સ્ત્રોત છે.એટલે તો કહેવાય છે "જળ એજ જીવન છે" ધરતી માતાની ગોદમાં પથરાયેલી હરિયાળી, રંગબેરંગી ફૂલો ની સુંદરતા અને મહેક બધુંજ પાણી ને આભારી છે. આપણે તંદુરસ્તી માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવા થી ઘણાં બધા રોગો થી બચી શકાય છે. પાણી પીવા માટે ની ટિપ્સ પીવાનું પાણી શુદ્ધ હોવું જોઈએ તેમાં પૂરતા પ્રમાણમાં માનવ શરીર માટે જરૂરી Meanrals ખનીજો નું પ્રમાણ હોવું જોઈએ જો આપ RO નું પાણી પીતા હો તો યોગ્ય TDS જળવાવા જોઈએ સવાર માં ઉઠી વાસી મોઢે 2 ગ્લાસ પાણી પીવું જોઈએ તળાવ સરોવર નું કે નળ માં આવતું પાણી પીતા હો તો શુધ્ધતા ની ખાતરી કરી અથવા શુદ્ધ કરી પીવું જોઈએ. ભોજન પછી પાણી પીવા નો આયુર્વેદ માં નિષેધ છે. Urinary Track, મેં વધારે પ્રમાણમાં પાણી પીવાથી રાહત થાય છે ઉનાળામાં ફ્રીજ નાં પાણી ને બદલે માટી ના ગોળા નું ઠંડુ પાણી પીવું જોઈએ અપૂરતું પાણી પીવાથી કબજિયાત અને યુરિન ની તકલીફ થઈ શકે છે અપૂરતું પાણી પીવાથી શરીરમાં dihydration પ...

આસાનીથી ફ્રી બ્લોગ બનાવો : Free Blogger Blog banavo: Jankari Gujarati Ma

Blogger માં ફ્રી blog બનાવો આસાનીથી Free બ્લોગ કેવી રીતે બનાવશો નમસ્તે મિત્રો મારાં બ્લોગ Aapni Jankari Blog માં આપનું સ્વાગત છે.આપણે Gujarati ભાષાના વધારેમાં વધારે યુવાન Blog બનાવે તે માટે હું પ્રયત્નો કરું છું. અને મારા બ્લોગ પર Jankari Gujarati Ma શેર કરું છું. તો આજ તમે પણ તમારો પોતાનો blog મફત માં બનાવો અને Gujarati Blog Ma તમારો ફાળો આપી પ્રચાર કરો.               શું મિત્રો તમને ખબર છે આપણે આપણો પોતાનો Blog એક પણ પૈસો ખર્ચ્યા વિના બનાવી શકાય છે. આપણે રહ્યા ગુજરાતી જ્યાં બિન જરૂરી ખર્ચ થાય ત્યાં હજાર વાર વિચાર કરીએ. પરંતુ Blog સાવ મફતમાં બનાવી શકાય  છે અને તે પણ ચપટી વગાડતાં આસાનીથી બનાવી શકાય છે. Blogger અને wordpress પર આપણે ફ્રી Blog account બનાવી શકીએ છીએ, create કરી શકીયે છીએ. તો ચાલો તમને Blogger પર ફ્રી Ma Blog કેવી રીતે બનાવવો તેની આસાન સરળ Jankari Gujarati Ma સ્ટેપ બાય સ્ટેપ આપું છું.તો તૈયાર થઈ જાવ ફ્રી બ્લોગ બનાવવા માટે. Step 1 Google Search ખોલી Blogger.com લખો Step 2 Blogger. com પર ક્લિક કરો Step 3 હવે blogger નું home Page...